489 Followers
“Thank you”
“ખરેખર ખૂબ જરૂરી માર્ગદર્શન મળ્યું. બાળસાહિત્યમાં કામ કરતાં ધ્યાન રાખવામાં આવે તેવી ઘણી વાતો જાણવા મળી..”
“ખૂબ જ સરસ અનુભવ રહ્યો. અમે પહેલીવાર જ આ 'ગોઠડી'માં ભાગ લીધો પરંતુ ગુજરાતી ભાષા,સાહિત્ય અને બાળકો માટે જે કાર્ય તમે કરી રહ્યા છો તે ખૂબ જ સરાહનીય છે.”
“Learn lots of.”
“પ્રોગ્રામ ખૂબ સરસ રહ્યો .. ધ્વનિત ભાઈની વાત વિચાર કરવા યોગ્ય .. તેમના ભાષા પ્રેમને સલામ .. ભવિષ્યમાં આવા સરસ વક્તા હજુ પણ લઈ આવો એવી શુભ ઈચ્છા .. આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન ..”
“remembered by school days once again”
“Fantastic....speech was from the bottom of her heart. Very informative, inspiring to go at least once for Narmada Parikrama.....Narmade Har”
“Video recording & photography not shown properly....”
“Great ”
“બહુજ સરસ. ડો.હિરેનભાઈ ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ.જિંદગીમાં આવું museum પહેલી વાર જોવા મળ્યું. ખરેખર અદભુત છે.અમોને પર્સનલ જોવા મળે એવી ગોઠવણ કરસો દીપક નાગદા mob no ૯૮૯૮૪૬૧૭૩૪ 9898461734 ન્યુ સી.જી.રોડ ચાંદખેડા અમદાવાદ ”
“VERY NICE SPEECH. NICE ARRANGEMENTS ALL. ”
“Best event. Best speaker.”
Follow Matrubhasha Abhiyan | માતૃભાષા અભિયાન to get updates.
Follow Matrubhasha Abhiyan | માતૃભાષા અભિયાનThank you
Review for : એવોર્ડ અર્પણ કાર્યક્રમ - હાર્દિક નિમંત્રણ | ખાંડવાળા વાર્તાકાર પારિતોષિક (વર્ષ- ૨૦૨૫)
ખરેખર ખૂબ જરૂરી માર્ગદર્શન મળ્યું. બાળસાહિત્યમાં કામ કરતાં ધ્યાન રાખવામાં આવે તેવી ઘણી વાતો જાણવા મળી..
Review for : મૂછાળી મા - ગિજુભાઈ બધેકાનો પરિચય અને તેમની વાર્તા દ્વારા બાળકોનું ઘડતર, ડૉ. ભાવેશ પંડયા સાથે
ખૂબ જ સરસ અનુભવ રહ્યો. અમે પહેલીવાર જ આ 'ગોઠડી'માં ભાગ લીધો પરંતુ ગુજરાતી ભાષા,સાહિત્ય અને બાળકો માટે જે કાર્ય તમે કરી રહ્યા છો તે ખૂબ જ સરાહનીય છે.
Review for : મૂછાળી મા - ગિજુભાઈ બધેકાનો પરિચય અને તેમની વાર્તા દ્વારા બાળકોનું ઘડતર, ડૉ. ભાવેશ પંડયા સાથે
Learn lots of.
Review for : ડાયાબિટીસ - વાયકા અને વાસ્તવિકતા, ગોઠડી-૩૮ માં ડૉ. કિરીટ કુબાવત સાથે | Diabetes - Myth & Reality
પ્રોગ્રામ ખૂબ સરસ રહ્યો .. ધ્વનિત ભાઈની વાત વિચાર કરવા યોગ્ય .. તેમના ભાષા પ્રેમને સલામ .. ભવિષ્યમાં આવા સરસ વક્તા હજુ પણ લઈ આવો એવી શુભ ઈચ્છા .. આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન ..
Review for : પરસ્પર - માતૃભાષા અભિયાન | "ભાષાના ભવિષ્ય"ની વાત RJ ધ્વનિત ઠાકર સાથે | ગુજરાતી શીખો ઍપ્લિકેશન લોંચ
remembered by school days once again
Review for : "ગમ્મત ગણિતની" ગણિત નિષ્ણાત ગેણા એમ. હુસૈન સાથે | માતૃભાષા અભિયાન
આજના સમયમાં પશ્ચિમી (પાશ્ચાત્ય) સાંસ્કૃતિક અને સામાજિક આક્રમણને કારણે ગુજરાતી ભાષા ભુલાઈ રહી છે ત્યારે ગુજરાતી ભાષા માટે કંઈક કરવા માંગતા ગુજરાતી ભાષા પ્રેમીઓ અને સંસ્થાઓને એકત્ર કરવા અને તેમની વચ્ચે નેટવર્કિંગ ઊભું (સંયોગીકરણ) કરવા માટે માતૃભાષા અભિયાન ની (ટ્રસ્ટ ના રૂપમાં) સ્થાપના કરવામાં આવેલ છે. માતૃભાષા અભિયાન ગુજરાતી ભાષાના પ્રચાર માટે પુસ્તક પરબ, ગોઠડી, પરસ્પર, ગ્રંથ મંદિર, દાદા-દાદીનો ઓટલો, વગેરે કાર્યક્રમો ચલાવે છે. In today's time when The Gujarati language is being forgotten due to Western cultural and social invasions, the Matrubhasha Abhiyan (in the form of a trust) has been established to bring together Gujarati language-lovers and organizations who want to do something for the Gujarati language and to create networking between them. The Matrubhasha Abhiyan runs programmes such as Pustak Parab, Gothadi, Parpar, Granth Mandir, Dada-Dadi No Otlo, etc. for the promotion of Gujarati language.